ગીતશાસ્ત્ર ૨૫:૨
હે મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું. મને અપમાનિત ન થવા દો; મારા શત્રુઓને મારા પર વિજય મેળવીને આનંદિત થવા ન દો.ગીતશાસ્ત્ર ૨૫:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 25:2
- My God, I have trusted in you. Don’t let me be shamed. Don’t let my enemies triumph over me.
- हिन्दी — भजन संहिता २५:२
- हे मेरे परमेश्वर, मैंने तुझी पर भरोसा रखा है, मुझे लज्जित होने न दे; मेरे शत्रु मुझ पर जयजयकार करने न पाएँ।
સંદર્ભમાં
૧હે યહોવાહ, હું તમારામાં મારું અંતઃકરણ લગાડું છું!
૨હે મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું. મને અપમાનિત ન થવા દો; મારા શત્રુઓને મારા પર વિજય મેળવીને આનંદિત થવા ન દો.
૩જેઓ તમારામાં આશા રાખે છે તેઓમાંનો કોઈ શરમાશે નહિ, પણ જેઓ વગર કારણે કપટ કરે છે તેઓ બદનામ થશે!
૪હે યહોવાહ, મને તમારા માર્ગ બતાવો; તમારા રસ્તા વિષે મને શીખવો.
