ગીતશાસ્ત્ર ૩૭:૨૯
ન્યાયીઓ વતનનો વારસો પામશે અને તેમાં તેઓ સદાકાળ રહેશે.ગીતશાસ્ત્ર ૩૭:૨૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 37:29
- The righteous shall inherit the land, and live in it forever.
- हिन्दी — भजन संहिता ३७:२९
- धर्मी लोग पृथ्वी के अधिकारी होंगे, और उसमें सदा बसे रहेंगे।
સંદર્ભમાં
૨૭બુરાઈથી દૂર થા અને ભલું કર; અને સદાકાળ દેશમાં રહે.
૨૮કારણ કે યહોવાહ ન્યાયને ચાહે છે અને તે પોતાના વિશ્વાસુ ભક્તોને છોડી દેતા નથી. તે સદા તેઓનું રક્ષણ કરે છે, પણ દુષ્ટોનાં સંતાનનો વિનાશ કરશે.
૨૯ન્યાયીઓ વતનનો વારસો પામશે અને તેમાં તેઓ સદાકાળ રહેશે.
૩૦ન્યાયી પોતાને મુખે ડહાપણ ભરેલી વાત કરે છે અને તેની જીભે તે સદા ન્યાયની બાબત બોલે છે.
૩૧તેના પોતાના હૃદયમાં ઈશ્વરનો નિયમ છે; તેના પગ લપસી જશે નહિ.
