ગીતશાસ્ત્ર ૩૭:૩૯
યહોવાહ ન્યાયીઓનો ઉદ્ધાર કરે છે; સંકટ સમયે તે તેઓનું રક્ષણ કરે છે.ગીતશાસ્ત્ર ૩૭:૩૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 37:39
- But the salvation of the righteous is from the LORD. He is their stronghold in the time of trouble.
- हिन्दी — भजन संहिता ३७:३९
- धर्मियों की मुक्ति यहोवा की ओर से होती है; संकट के समय वह उनका दृढ़ गढ़ है।
સંદર્ભમાં
૩૭નિર્દોષ માણસનો વિચાર કર અને જે પ્રામાણિક છે તેને જો; શાંતિપ્રિય માણસને બદલો મળશે.
૩૮દુષ્ટો સમૂળગા વિનાશ પામશે; અંતે તેઓના વંશજોનો અંત આવશે.
૩૯યહોવાહ ન્યાયીઓનો ઉદ્ધાર કરે છે; સંકટ સમયે તે તેઓનું રક્ષણ કરે છે.
૪૦યહોવાહ તેઓને મદદ કરે છે અને તેમને છોડાવે છે. તે તેઓને દુષ્ટોથી છોડાવીને બચાવે છે કેમ કે તેઓએ તેમનો આશરો લીધો છે.
