ગીતશાસ્ત્ર ૩૭:૪૦
યહોવાહ તેઓને મદદ કરે છે અને તેમને છોડાવે છે. તે તેઓને દુષ્ટોથી છોડાવીને બચાવે છે કેમ કે તેઓએ તેમનો આશરો લીધો છે.ગીતશાસ્ત્ર ૩૭:૪૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 37:40
- The LORD helps them and rescues them. He rescues them from the wicked and saves them, because they have taken refuge in him.
- हिन्दी — भजन संहिता ३७:४०
- यहोवा उनकी सहायता करके उनको बचाता है; वह उनको दुष्टों से छुड़ाकर उनका उद्धार करता है, इसलिए कि उन्होंने उसमें अपनी शरण ली है।
સંદર્ભમાં
૩૮દુષ્ટો સમૂળગા વિનાશ પામશે; અંતે તેઓના વંશજોનો અંત આવશે.
૩૯યહોવાહ ન્યાયીઓનો ઉદ્ધાર કરે છે; સંકટ સમયે તે તેઓનું રક્ષણ કરે છે.
૪૦યહોવાહ તેઓને મદદ કરે છે અને તેમને છોડાવે છે. તે તેઓને દુષ્ટોથી છોડાવીને બચાવે છે કેમ કે તેઓએ તેમનો આશરો લીધો છે.
