ગીતશાસ્ત્ર ૫૬:૧
હે ઈશ્વર, તમે મારા પર દયા કરો, કેમ કે માણસ તો મને ગળી જાય છે; તે આખો દિવસ લડીને મારા પર જુલમ કરે છે.ગીતશાસ્ત્ર ૫૬:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 56:1
- Be merciful to me, God, for man wants to swallow me up. All day long, he attacks and oppresses me.
- हिन्दी — भजन संहिता ५६:१
- हे परमेश्वर, मुझ पर दया कर, क्योंकि मनुष्य मुझे निगलना चाहते हैं; वे दिन भर लड़कर मुझे सताते हैं।
સંદર્ભમાં
૧હે ઈશ્વર, તમે મારા પર દયા કરો, કેમ કે માણસ તો મને ગળી જાય છે; તે આખો દિવસ લડીને મારા પર જુલમ કરે છે.
૨મારા શત્રુઓ તો આખો દિવસ મને ગળી જાય છે; કેમ કે જેઓ મારી સામે અહંકારથી લડે છે તેઓ ઘણા છે.
૩જ્યારે મને બીક લાગશે, ત્યારે હું તમારા પર ભરોસો રાખીશ.
