ગીતશાસ્ત્ર ૬૪:૧૦
ન્યાયીઓ યહોવાહ વિષે આનંદ કરશે અને તેમના પર ભરોસો રાખશે; હૃદયના સર્વ યથાર્થીઓ ગર્વ કરશે.ગીતશાસ્ત્ર ૬૪:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 64:10
- The righteous shall be glad in the LORD, and shall take refuge in him. All the upright in heart shall praise him!
- हिन्दी — भजन संहिता ६४:१०
- धर्मी तो यहोवा के कारण आनन्दित होकर उसका शरणागत होगा, और सब सीधे मनवाले बड़ाई करेंगे।
સંદર્ભમાં
૮એમ તેઓ ઠોકર ખાશે, તેમની જીભ તેઓને નડશે; જેઓ તેમને જોશે તેઓ સર્વ માથાં ધુણાવશે.
૯દરેક લોકો બીશે અને ઈશ્વરનાં કાર્યો પ્રગટ કરશે. તેઓ તેમનાં કામ વિષે સમજણથી વિચારશે.
૧૦ન્યાયીઓ યહોવાહ વિષે આનંદ કરશે અને તેમના પર ભરોસો રાખશે; હૃદયના સર્વ યથાર્થીઓ ગર્વ કરશે.
