ગીતશાસ્ત્ર ૬૫:૧
હે ઈશ્વર, સિયોનમાં તમારી સ્તુતિ થાય તે ઘટિત છે; અમારી પ્રતિજ્ઞા તમારી આગળ પૂરી કરવામાં આવશે.ગીતશાસ્ત્ર ૬૫:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 65:1
- Praise waits for you, God, in Zion. Vows shall be performed to you.
- हिन्दी — भजन संहिता ६५:१
- हे परमेश्वर, सिय्योन में स्तुति तेरी बाट जोहती है; और तेरे लिये मन्नतें पूरी की जाएँगी ।
સંદર્ભમાં
૧હે ઈશ્વર, સિયોનમાં તમારી સ્તુતિ થાય તે ઘટિત છે; અમારી પ્રતિજ્ઞા તમારી આગળ પૂરી કરવામાં આવશે.
૨હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે સર્વ લોક આવશે.
૩ભૂંડાઈની વાતો અમારા પર જય પામે છે; અમારા અપરાધો માટે, અમને માફ કરશો.
