ગીતશાસ્ત્ર ૭૩:૨૧
કેમ કે મારું હૃદય વ્યાકુળ થયું અને હું બહુ ગંભીર રીતે ઝખમી થયો છું.ગીતશાસ્ત્ર ૭૩:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 73:21
- For my soul was grieved. I was embittered in my heart.
- हिन्दी — भजन संहिता ७३:२१
- मेरा मन तो कड़वा हो गया था, मेरा अन्तःकरण छिद गया था,
સંદર્ભમાં
૧૯તેઓ એક ક્ષણમાં કેવા નષ્ટ થાય છે! તેઓ ધાકથી છેક નાશ પામેલા છે.
૨૦માણસ જાગે કે તરત જ તે જેમ સ્વપ્ન હતું ન હતું થઈ જાય છે, તેમ, હે પ્રભુ, તમે જાગીને તેઓની પ્રતિમાને તુચ્છ કરશો.
૨૧કેમ કે મારું હૃદય વ્યાકુળ થયું અને હું બહુ ગંભીર રીતે ઝખમી થયો છું.
૨૨હું એવો જડબુદ્ધિનો તથા અજ્ઞાન હતો; હું તમારી આગળ પશુ જેવો હતો.
૨૩પણ હું હંમેશા તમારી સાથે છું; તમે મારો જમણો હાથ પકડી રાખ્યો છે.
