ગીતશાસ્ત્ર ૭૩:૨૨
હું એવો જડબુદ્ધિનો તથા અજ્ઞાન હતો; હું તમારી આગળ પશુ જેવો હતો.ગીતશાસ્ત્ર ૭૩:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 73:22
- I was so senseless and ignorant. I was a brute beast before you.
- हिन्दी — भजन संहिता ७३:२२
- मैं अबोध और नासमझ था, मैं तेरे सम्मुख मूर्ख पशु के समान था ।
સંદર્ભમાં
૨૦માણસ જાગે કે તરત જ તે જેમ સ્વપ્ન હતું ન હતું થઈ જાય છે, તેમ, હે પ્રભુ, તમે જાગીને તેઓની પ્રતિમાને તુચ્છ કરશો.
૨૧કેમ કે મારું હૃદય વ્યાકુળ થયું અને હું બહુ ગંભીર રીતે ઝખમી થયો છું.
૨૨હું એવો જડબુદ્ધિનો તથા અજ્ઞાન હતો; હું તમારી આગળ પશુ જેવો હતો.
૨૩પણ હું હંમેશા તમારી સાથે છું; તમે મારો જમણો હાથ પકડી રાખ્યો છે.
૨૪તમારા બોધથી મને દોરવણી આપશો અને પછી તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો.
