ગીતશાસ્ત્ર ૭૫:૨
પ્રસંગ આવશે ત્યારે હું તમારો યથાર્થ ન્યાય કરીશ.ગીતશાસ્ત્ર ૭૫:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 75:2
- When I choose the appointed time, I will judge blamelessly.
- हिन्दी — भजन संहिता ७५:२
- जब ठीक समय आएगा तब मैं आप ही ठीक-ठीक न्याय करूँगा।
સંદર્ભમાં
૧હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ; અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે તમે તમારી હાજરીને પ્રગટ કરો છો; લોકો તમારાં આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.
૨પ્રસંગ આવશે ત્યારે હું તમારો યથાર્થ ન્યાય કરીશ.
૩જો કે પૃથ્વી તથા તેમાં રહેનારાં બધાં ક્ષય પામે, તો હું તેના સ્તંભો સ્થાપન કરીશ. સેલાહ
૪મેં ઘમંડીઓને કહ્યું, “અભિમાન કરશો નહિ” અને દુષ્ટોને કહ્યું, “શિંગ ઉઠાવશો નહિ.
