ગીતશાસ્ત્ર ૭૫:૪
મેં ઘમંડીઓને કહ્યું, “અભિમાન કરશો નહિ” અને દુષ્ટોને કહ્યું, “શિંગ ઉઠાવશો નહિ.ગીતશાસ્ત્ર ૭૫:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 75:4
- I said to the arrogant, “Don’t boast!” I said to the wicked, “Don’t lift up the horn.
- हिन्दी — भजन संहिता ७५:४
- मैंने घमण्डियों से कहा, “घमण्ड मत करो,” और दुष्टों से, “सींग ऊँचा मत करो;
સંદર્ભમાં
૨પ્રસંગ આવશે ત્યારે હું તમારો યથાર્થ ન્યાય કરીશ.
૩જો કે પૃથ્વી તથા તેમાં રહેનારાં બધાં ક્ષય પામે, તો હું તેના સ્તંભો સ્થાપન કરીશ. સેલાહ
૪મેં ઘમંડીઓને કહ્યું, “અભિમાન કરશો નહિ” અને દુષ્ટોને કહ્યું, “શિંગ ઉઠાવશો નહિ.
૫તમારું શિંગ ઊંચું ન કરો; અભિમાન સાથે ન બોલો.”
૬ઉન્નતિ દક્ષિણ કે પૂર્વ બાજુએથી આવતી નથી, ના તો અરણ્યમાંથી.
