ગીતશાસ્ત્ર ૭૫:૫
તમારું શિંગ ઊંચું ન કરો; અભિમાન સાથે ન બોલો.”ગીતશાસ્ત્ર ૭૫:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 75:5
- Don’t lift up your horn on high. Don’t speak with a stiff neck.”
- हिन्दी — भजन संहिता ७५:५
- अपना सींग बहुत ऊँचा मत करो, न सिर उठाकर ढिठाई की बात बोलो।”
સંદર્ભમાં
૩જો કે પૃથ્વી તથા તેમાં રહેનારાં બધાં ક્ષય પામે, તો હું તેના સ્તંભો સ્થાપન કરીશ. સેલાહ
૪મેં ઘમંડીઓને કહ્યું, “અભિમાન કરશો નહિ” અને દુષ્ટોને કહ્યું, “શિંગ ઉઠાવશો નહિ.
૫તમારું શિંગ ઊંચું ન કરો; અભિમાન સાથે ન બોલો.”
૬ઉન્નતિ દક્ષિણ કે પૂર્વ બાજુએથી આવતી નથી, ના તો અરણ્યમાંથી.
૭પણ ઈશ્વર ન્યાયાધીશ છે; તે એકને નીચે પાડી નાખે છે અને બીજાને ઊંચો કરે છે.
