ગીતશાસ્ત્ર ૭૫:૬
ઉન્નતિ દક્ષિણ કે પૂર્વ બાજુએથી આવતી નથી, ના તો અરણ્યમાંથી.ગીતશાસ્ત્ર ૭૫:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 75:6
- For neither from the east, nor from the west, nor yet from the south, comes exaltation.
- हिन्दी — भजन संहिता ७५:६
- क्योंकि बढ़ती न तो पूरब से न पश्चिम से, और न जंगल की ओर से आती है;
સંદર્ભમાં
૪મેં ઘમંડીઓને કહ્યું, “અભિમાન કરશો નહિ” અને દુષ્ટોને કહ્યું, “શિંગ ઉઠાવશો નહિ.
૫તમારું શિંગ ઊંચું ન કરો; અભિમાન સાથે ન બોલો.”
૬ઉન્નતિ દક્ષિણ કે પૂર્વ બાજુએથી આવતી નથી, ના તો અરણ્યમાંથી.
૭પણ ઈશ્વર ન્યાયાધીશ છે; તે એકને નીચે પાડી નાખે છે અને બીજાને ઊંચો કરે છે.
૮કેમ કે યહોવાહના હાથમાં રાતા દ્રાક્ષારસનો પ્યાલો છે, તે તેજાનાની મેળવણીથી ભરેલો છે તેમાંથી તે પીરસે છે. નિશ્ચે પૃથ્વીના દુષ્ટ લોકો નીચે પડી રહેલો છેલ્લો કૂચો ચૂસી જશે.
