ગીતશાસ્ત્ર ૯૧:૮
તું માત્ર નજરે જોશે અને તું દુષ્ટોને મળેલો બદલો જોશે.ગીતશાસ્ત્ર ૯૧:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 91:8
- You will only look with your eyes, and see the recompense of the wicked.
- हिन्दी — भजन संहिता ९१:८
- परन्तु तू अपनी आँखों की दृष्टि करेगा और दुष्टों के अन्त को देखेगा।
સંદર્ભમાં
૬અથવા અંધકારમાં ચાલનાર મરકીથી કે, બપોરે મહામારીથી તું બીશ નહિ.
૭તારી બાજુએ હજાર અને તારે જમણે હાથે દશ હજાર માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહિ.
૮તું માત્ર નજરે જોશે અને તું દુષ્ટોને મળેલો બદલો જોશે.
૯કારણ કે યહોવાહ મારા આધાર છે! તેં પરાત્પરને તારો આશ્રય કર્યો છે.
૧૦તારા પર કંઈ દુઃખ આવી પડશે નહિ; મરકી તારા ઘરની પાસે આવશે નહિ.
