ગીતશાસ્ત્ર ૯૧:૬
અથવા અંધકારમાં ચાલનાર મરકીથી કે, બપોરે મહામારીથી તું બીશ નહિ.ગીતશાસ્ત્ર ૯૧:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 91:6
- nor of the pestilence that walks in darkness, nor of the destruction that wastes at noonday.
- हिन्दी — भजन संहिता ९१:६
- न उस मरी से जो अंधेरे में फैलती है, और न उस महारोग से जो दिन-दुपहरी में उजाड़ता है।
સંદર્ભમાં
૪તે પોતાનાં પીંછાથી તને ઢાંકશે અને તેમની પાંખો નીચે આશ્રય મળશે. તેમની સત્યતા ઢાલ તથા બખતર છે.
૫રાત્રે જે ભય લાગે છે તેથી અથવા તો દિવસે ઊડનાર તીરથી,
૬અથવા અંધકારમાં ચાલનાર મરકીથી કે, બપોરે મહામારીથી તું બીશ નહિ.
૭તારી બાજુએ હજાર અને તારે જમણે હાથે દશ હજાર માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહિ.
૮તું માત્ર નજરે જોશે અને તું દુષ્ટોને મળેલો બદલો જોશે.
