ગીતશાસ્ત્ર ૯૧:૭
તારી બાજુએ હજાર અને તારે જમણે હાથે દશ હજાર માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહિ.ગીતશાસ્ત્ર ૯૧:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 91:7
- A thousand may fall at your side, and ten thousand at your right hand; but it will not come near you.
- हिन्दी — भजन संहिता ९१:७
- तेरे निकट हजार, और तेरी दाहिनी ओर दस हजार गिरेंगे; परन्तु वह तेरे पास न आएगा।
સંદર્ભમાં
૫રાત્રે જે ભય લાગે છે તેથી અથવા તો દિવસે ઊડનાર તીરથી,
૬અથવા અંધકારમાં ચાલનાર મરકીથી કે, બપોરે મહામારીથી તું બીશ નહિ.
૭તારી બાજુએ હજાર અને તારે જમણે હાથે દશ હજાર માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહિ.
૮તું માત્ર નજરે જોશે અને તું દુષ્ટોને મળેલો બદલો જોશે.
૯કારણ કે યહોવાહ મારા આધાર છે! તેં પરાત્પરને તારો આશ્રય કર્યો છે.
