ગીતશાસ્ત્ર ૯૨:૬
અજ્ઞાની માણસ તે જાણતો નથી, મૂર્ખ પણ તે સમજી શકતો નથી.ગીતશાસ્ત્ર ૯૨:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 92:6
- A senseless man doesn’t know, neither does a fool understand this:
- हिन्दी — भजन संहिता ९२:६
- पशु समान मनुष्य इसको नहीं समझता, और मूर्ख इसका विचार नहीं करता:
સંદર્ભમાં
૪કેમ કે, હે યહોવાહ, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે. તમારા હાથે થયેલાં કામને લીધે હું હર્ષનાદ કરીશ.
૫હે યહોવાહ, તમારાં કૃત્યો કેવાં મહાન છે! તમારા વિચારો બહુ ગહન છે.
૬અજ્ઞાની માણસ તે જાણતો નથી, મૂર્ખ પણ તે સમજી શકતો નથી.
૭જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે અને જ્યારે સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેઓનો સર્વકાલિક નાશ થવાને માટે છે.
૮પણ, હે યહોવાહ, તમે સર્વકાળ રાજ કરશો.
