ગીતશાસ્ત્ર ૯૨:૮
પણ, હે યહોવાહ, તમે સર્વકાળ રાજ કરશો.ગીતશાસ્ત્ર ૯૨:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 92:8
- But you, LORD, are on high forever more.
- हिन्दी — भजन संहिता ९२:८
- परन्तु हे यहोवा, तू सदा विराजमान रहेगा।
સંદર્ભમાં
૬અજ્ઞાની માણસ તે જાણતો નથી, મૂર્ખ પણ તે સમજી શકતો નથી.
૭જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે અને જ્યારે સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેઓનો સર્વકાલિક નાશ થવાને માટે છે.
૮પણ, હે યહોવાહ, તમે સર્વકાળ રાજ કરશો.
૯તેમ છતાં, હે યહોવાહ, તમારા શત્રુઓ તરફ જુઓ; સર્વ દુષ્ટો વિખેરાઈ જશે.
૧૦તમે મારું શિંગ જંગલી બળદના શિંગ જેવું ઊંચું કર્યું છે; તાજા તેલથી મારો અભિષેક કરવામાં આવ્યો છે .
