ગીતશાસ્ત્ર ૯૫:૩
કારણ કે યહોવાહ મહાન ઈશ્વર છે અને તે સર્વ દેવો પર મોટા રાજા છે.ગીતશાસ્ત્ર ૯૫:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 95:3
- For the LORD is a great God, a great King above all gods.
- हिन्दी — भजन संहिता ९५:३
- क्योंकि यहोवा महान परमेश्वर है, और सब देवताओं के ऊपर महान राजा है।
સંદર્ભમાં
૧આવો, આપણે યહોવાહની સમક્ષ ગાઈએ; આપણા ઉદ્ધારક ખડકની આગળ હર્ષનાદ કરીએ.
૨આભારસ્તુતિ સાથે તેમની હજૂરમાં આવીએ; આવો આપણે ગીતોથી તેમની સમક્ષ હર્ષનાદ કરીએ.
૩કારણ કે યહોવાહ મહાન ઈશ્વર છે અને તે સર્વ દેવો પર મોટા રાજા છે.
૪તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે; પર્વતોનાં શિખરો પણ તેમનાં છે.
૫સમુદ્ર તેમનો છે, કેમ કે તેમણે તે બનાવ્યો છે અને તેમના હાથોએ કોરી ભૂમિ રચી.
