ગીતશાસ્ત્ર ૯૯:૧
યહોવાહ રાજ કરે છે; લોકો કાંપો. તે કરુબો પર બિરાજે છે; પૃથ્વી કાંપો.ગીતશાસ્ત્ર ૯૯:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 99:1
- The LORD reigns! Let the peoples tremble. He sits enthroned among the cherubim. Let the earth be moved.
- हिन्दी — भजन संहिता ९९:१
- यहोवा राजा हुआ है; देश-देश के लोग काँप उठें! वह करूबों पर विराजमान है; पृथ्वी डोल उठे! (प्रका. 11:18, प्रका. 19:6)
સંદર્ભમાં
૧યહોવાહ રાજ કરે છે; લોકો કાંપો. તે કરુબો પર બિરાજે છે; પૃથ્વી કાંપો.
૨યહોવાહ સિયોનમાં મહાન છે; તે સર્વ લોકો કરતાં ઊંચા છે.
૩તેઓ તમારા મહાન અને ભયાવહ નામની સ્તુતિ કરો; તે પવિત્ર છે.
