ગીતશાસ્ત્ર ૯૯:૨
યહોવાહ સિયોનમાં મહાન છે; તે સર્વ લોકો કરતાં ઊંચા છે.ગીતશાસ્ત્ર ૯૯:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 99:2
- The LORD is great in Zion. He is high above all the peoples.
- हिन्दी — भजन संहिता ९९:२
- यहोवा सिय्योन में महान है; और वह देश-देश के लोगों के ऊपर प्रधान है।
સંદર્ભમાં
૧યહોવાહ રાજ કરે છે; લોકો કાંપો. તે કરુબો પર બિરાજે છે; પૃથ્વી કાંપો.
૨યહોવાહ સિયોનમાં મહાન છે; તે સર્વ લોકો કરતાં ઊંચા છે.
૩તેઓ તમારા મહાન અને ભયાવહ નામની સ્તુતિ કરો; તે પવિત્ર છે.
૪રાજા પરાક્રમી છે અને તે ન્યાયને ચાહે છે . તમે ન્યાયને સ્થાપન કરો છો; તમે યાકૂબમાં ન્યાયીપણાને ઉત્પન્ન કરો છો.
