ગીતશાસ્ત્ર ૯૯:૩
તેઓ તમારા મહાન અને ભયાવહ નામની સ્તુતિ કરો; તે પવિત્ર છે.ગીતશાસ્ત્ર ૯૯:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 99:3
- Let them praise your great and awesome name. He is Holy!
- हिन्दी — भजन संहिता ९९:३
- वे तेरे महान और भययोग्य नाम का धन्यवाद करें! वह तो पवित्र है।
સંદર્ભમાં
૧યહોવાહ રાજ કરે છે; લોકો કાંપો. તે કરુબો પર બિરાજે છે; પૃથ્વી કાંપો.
૨યહોવાહ સિયોનમાં મહાન છે; તે સર્વ લોકો કરતાં ઊંચા છે.
૩તેઓ તમારા મહાન અને ભયાવહ નામની સ્તુતિ કરો; તે પવિત્ર છે.
૪રાજા પરાક્રમી છે અને તે ન્યાયને ચાહે છે . તમે ન્યાયને સ્થાપન કરો છો; તમે યાકૂબમાં ન્યાયીપણાને ઉત્પન્ન કરો છો.
૫આપણા ઈશ્વર યહોવાહ મોટા મનાઓ અને તેમના પાયાસન પાસે ભજન કરો. તે પવિત્ર છે.
