રોમનોને પત્ર ૨:૬
તે દરેકને પોતપોતાનાં કામ પ્રમાણે બદલો આપશે.રોમનોને પત્ર ૨:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Romans 2:6
- who “will pay back to everyone according to their works:”
- हिन्दी — रोमियों २:६
- वह हर एक को उसके कामों के अनुसार बदला देगा। (भज. 62:12, नीति. 24:12)
સંદર્ભમાં
૪અથવા ઈશ્વરની દયા તને પસ્તાવા તરફ પ્રેરે છે એવી અજ્ઞાનતામાં શું તેમની દયાની, સહનશીલતાની અને ધીરજની સંપત્તિને તુચ્છ ગણે છે?
૫તું તો તારા કઠણ અને પશ્ચાતાપ વિનાના હૃદયને લીધે પોતાને સારુ ઈશ્વરીય કોપના દિવસને માટે કોપનો સંગ્રહ કરે છે કે જયારે ઈશ્વરનો સચોટ ન્યાયચુકાદો જાહેર થશે.
૬તે દરેકને પોતપોતાનાં કામ પ્રમાણે બદલો આપશે.
૭એટલે જેઓ ધીરજથી સારાં કામ કરીને, પ્રશંસા, માન અને અવિનાશીપણું શોધે છે, તેઓને અનંતજીવન.
૮પણ જેઓ સ્વાર્થી, સત્યનું પાલન ન કરનારા પણ અન્યાયનું પાલન કરનાર છે,
