રોમનોને પત્ર ૩:૧૦
જેમ શાસ્ત્રમાં લખેલું છે તેમ કે; ‘કોઈ ન્યાયી નથી, એક પણ નથી;રોમનોને પત્ર ૩:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Romans 3:10
- As it is written, “There is no one righteous; no, not one.
- हिन्दी — रोमियों ३:१०
- जैसा लिखा है: “कोई धर्मी नहीं, एक भी नहीं। (सभो. 7:20)
સંદર્ભમાં
૮અને અમારી નિંદા કરનારા કેટલાક અમારા વિષે કહે છે કે, ‘તેઓનું બોલવું એવું છે કે, સારું થાય માટે આપણે દુષ્ટતા આચરીએ, એવું કેમ ન કરીએ?’ તેઓને કરાયેલી શિક્ષા ઉચિત છે.
૯તો પછી શું? આપણે તેઓના કરતાં સારા છીએ? ના તદ્દન નહિ. કારણ કે આપણે અગાઉ યહૂદીઓ તથા ગ્રીકો પર દોષ મૂક્યો કે તેઓ સઘળા પાપને આધીન છે.
૧૦જેમ શાસ્ત્રમાં લખેલું છે તેમ કે; ‘કોઈ ન્યાયી નથી, એક પણ નથી;
૧૧સમજનાર અને ઈશ્વરને શોધનાર કોઈ નથી;
૧૨તેઓ સર્વ ભટકી ગયા છે, તેઓ બધા નકામા થયા છે; સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી
