રોમનોને પત્ર ૩:૧૧
સમજનાર અને ઈશ્વરને શોધનાર કોઈ નથી;રોમનોને પત્ર ૩:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Romans 3:11
- There is no one who understands. There is no one who seeks after God.
- हिन्दी — रोमियों ३:११
- कोई समझदार नहीं; कोई परमेश्वर को खोजनेवाला नहीं।
સંદર્ભમાં
૯તો પછી શું? આપણે તેઓના કરતાં સારા છીએ? ના તદ્દન નહિ. કારણ કે આપણે અગાઉ યહૂદીઓ તથા ગ્રીકો પર દોષ મૂક્યો કે તેઓ સઘળા પાપને આધીન છે.
૧૦જેમ શાસ્ત્રમાં લખેલું છે તેમ કે; ‘કોઈ ન્યાયી નથી, એક પણ નથી;
૧૧સમજનાર અને ઈશ્વરને શોધનાર કોઈ નથી;
૧૨તેઓ સર્વ ભટકી ગયા છે, તેઓ બધા નકામા થયા છે; સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી
૧૩તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે; પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે; તેઓના હોઠોમાં સાપનું ઝેર છે!
