રોમનોને પત્ર ૩:૧૩
તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે; પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે; તેઓના હોઠોમાં સાપનું ઝેર છે!રોમનોને પત્ર ૩:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Romans 3:13
- “Their throat is an open tomb. With their tongues they have used deceit.” “The poison of vipers is under their lips.”
- हिन्दी — रोमियों ३:१३
- उनका गला खुली हुई कब्र है: उन्होंने अपनी जीभों से छल किया है: उनके होठों में साँपों का विष है। (भज. 5:9, भज. 140:3)
સંદર્ભમાં
૧૧સમજનાર અને ઈશ્વરને શોધનાર કોઈ નથી;
૧૨તેઓ સર્વ ભટકી ગયા છે, તેઓ બધા નકામા થયા છે; સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી
૧૩તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે; પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે; તેઓના હોઠોમાં સાપનું ઝેર છે!
૧૪તેઓનું મોં શ્રાપથી તથા કડવાશથી ભરેલું છે;
૧૫તેઓના પગ લોહી વહેવડાવવા માટે ઉતાવળા છે;
