રોમનોને પત્ર ૩:૧૨
તેઓ સર્વ ભટકી ગયા છે, તેઓ બધા નકામા થયા છે; સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથીરોમનોને પત્ર ૩:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Romans 3:12
- They have all turned away. They have together become unprofitable. There is no one who does good, no, not so much as one.”
- हिन्दी — रोमियों ३:१२
- सब भटक गए हैं, सब के सब निकम्मे बन गए; कोई भलाई करनेवाला नहीं, एक भी नहीं। (भज. 14:3, भज. 53:1)
સંદર્ભમાં
૧૦જેમ શાસ્ત્રમાં લખેલું છે તેમ કે; ‘કોઈ ન્યાયી નથી, એક પણ નથી;
૧૧સમજનાર અને ઈશ્વરને શોધનાર કોઈ નથી;
૧૨તેઓ સર્વ ભટકી ગયા છે, તેઓ બધા નકામા થયા છે; સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી
૧૩તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે; પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે; તેઓના હોઠોમાં સાપનું ઝેર છે!
૧૪તેઓનું મોં શ્રાપથી તથા કડવાશથી ભરેલું છે;
