રોમનોને પત્ર ૩:૧૬
તેઓના માર્ગોમાં વિનાશ તથા વિપત્તિ છે;રોમનોને પત્ર ૩:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Romans 3:16
- Destruction and misery are in their ways.
- हिन्दी — रोमियों ३:१६
- उनके मार्गों में नाश और क्लेश है।
સંદર્ભમાં
૧૪તેઓનું મોં શ્રાપથી તથા કડવાશથી ભરેલું છે;
૧૫તેઓના પગ લોહી વહેવડાવવા માટે ઉતાવળા છે;
૧૬તેઓના માર્ગોમાં વિનાશ તથા વિપત્તિ છે;
૧૭શાંતિનો માર્ગ તેઓએ જાણ્યો નથી
૧૮તેઓની આંખ આગળ ઈશ્વરનું ભય નથી.’”
