રોમનોને પત્ર ૩:૧૭
શાંતિનો માર્ગ તેઓએ જાણ્યો નથીરોમનોને પત્ર ૩:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Romans 3:17
- The way of peace, they haven’t known.”
- हिन्दी — रोमियों ३:१७
- उन्होंने कुशल का मार्ग नहीं जाना। (यशा. 59:8)
સંદર્ભમાં
૧૫તેઓના પગ લોહી વહેવડાવવા માટે ઉતાવળા છે;
૧૬તેઓના માર્ગોમાં વિનાશ તથા વિપત્તિ છે;
૧૭શાંતિનો માર્ગ તેઓએ જાણ્યો નથી
૧૮તેઓની આંખ આગળ ઈશ્વરનું ભય નથી.’”
૧૯હવે આપણે જાણીએ છીએ કે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે, તેઓને નિયમશાસ્ત્ર કહે છે, જેથી દરેક મોં બંધ થાય, અને આખું માનવજગત ઈશ્વરની આગળ દોષિત ઠરે.
