રોમનોને પત્ર ૩:૧૮
તેઓની આંખ આગળ ઈશ્વરનું ભય નથી.’”રોમનોને પત્ર ૩:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Romans 3:18
- “There is no fear of God before their eyes.”
- हिन्दी — रोमियों ३:१८
- उनकी आँखों के सामने परमेश्वर का भय नहीं।” (भज. 36:1)
સંદર્ભમાં
૧૬તેઓના માર્ગોમાં વિનાશ તથા વિપત્તિ છે;
૧૭શાંતિનો માર્ગ તેઓએ જાણ્યો નથી
૧૮તેઓની આંખ આગળ ઈશ્વરનું ભય નથી.’”
૧૯હવે આપણે જાણીએ છીએ કે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે, તેઓને નિયમશાસ્ત્ર કહે છે, જેથી દરેક મોં બંધ થાય, અને આખું માનવજગત ઈશ્વરની આગળ દોષિત ઠરે.
૨૦કેમ કે તેની આગળ કોઈ મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓથી ન્યાયી ઠરશે નહિ, કેમ કે નિયમ દ્વારા તો પાપ વિષે સમજ પડે છે.
