1 કાળવૃતાંત ૬:૨૪
તેનો દીકરો તાહાથ, તેનો દીકરો ઉરીએલ, તેનો દીકરો ઉઝિયા, તેનો દીકરો શાઉલ.1 કાળવૃતાંત ૬:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 6:24
- Tahath his son, Uriel his son, Uzziah his son, and Shaul his son.
- हिन्दी — 1 इतिहास ६:२४
- अस्सीर का तहत, तहत का ऊरीएल, ऊरीएल का उज्जियाह और उज्जियाह का पुत्र शाऊल हुआ।
સંદર્ભમાં
૨૨કહાથના વંશજો: તેનો દીકરો આમ્મીનાદાબ, તેનો દીકરો કોરા, તેનો દીકરો આસ્સીર,
૨૩તેનો દીકરો એલ્કાના, તેનો દીકરો એબ્યાસાફ, તેનો દીકરો આસ્સીર,
૨૪તેનો દીકરો તાહાથ, તેનો દીકરો ઉરીએલ, તેનો દીકરો ઉઝિયા, તેનો દીકરો શાઉલ.
૨૫એલ્કાનાના દીકરાઓ: અમાસાય તથા અહિમોથ.
૨૬એલ્કાનાનો બીજો દીકરો સોફાય, તેનો દીકરો નાહાથ.
