1 કાળવૃતાંત ૬:૨૬
એલ્કાનાનો બીજો દીકરો સોફાય, તેનો દીકરો નાહાથ.1 કાળવૃતાંત ૬:૨૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 6:26
- As for Elkanah, the sons of Elkanah: Zophai his son, Nahath his son,
- हिन्दी — 1 इतिहास ६:२६
- एल्काना का पुत्र सोपै, सोपै का नहत,
સંદર્ભમાં
૨૪તેનો દીકરો તાહાથ, તેનો દીકરો ઉરીએલ, તેનો દીકરો ઉઝિયા, તેનો દીકરો શાઉલ.
૨૫એલ્કાનાના દીકરાઓ: અમાસાય તથા અહિમોથ.
૨૬એલ્કાનાનો બીજો દીકરો સોફાય, તેનો દીકરો નાહાથ.
૨૭તેનો દીકરો અલિયાબ, તેનો દીકરો યરોહામ, તેનો દીકરો એલ્કાના.
૨૮શમુએલના દીકરાઓ: જયેષ્ઠપુત્ર યોએલ તથા બીજો અબિયા.
