1 કાળવૃતાંત ૬:૨૮
શમુએલના દીકરાઓ: જયેષ્ઠપુત્ર યોએલ તથા બીજો અબિયા.1 કાળવૃતાંત ૬:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 6:28
- The sons of Samuel: the firstborn, Joel, and the second, Abijah.
- हिन्दी — 1 इतिहास ६:२८
- शमूएल के पुत्र: उसका जेठा योएल और दूसरा अबिय्याह हुआ।
સંદર્ભમાં
૨૬એલ્કાનાનો બીજો દીકરો સોફાય, તેનો દીકરો નાહાથ.
૨૭તેનો દીકરો અલિયાબ, તેનો દીકરો યરોહામ, તેનો દીકરો એલ્કાના.
૨૮શમુએલના દીકરાઓ: જયેષ્ઠપુત્ર યોએલ તથા બીજો અબિયા.
૨૯મરારીનો દીકરો માહલી, તેનો દીકરો લિબ્ની, તેનો દીકરો શિમઈ તથા તેનો દીકરો ઉઝઝા.
૩૦તેનો દીકરો શિમા, તેનો દીકરો હાગ્ગિયા, તેનો દીકરો અસાયા.
