1 કાળવૃતાંત ૬:૨૭
તેનો દીકરો અલિયાબ, તેનો દીકરો યરોહામ, તેનો દીકરો એલ્કાના.1 કાળવૃતાંત ૬:૨૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 6:27
- Eliab his son, Jeroham his son, and Elkanah his son.
- हिन्दी — 1 इतिहास ६:२७
- नहत का एलीआब, एलीआब का यरोहाम, और यरोहाम का पुत्र एल्काना हुआ।
સંદર્ભમાં
૨૫એલ્કાનાના દીકરાઓ: અમાસાય તથા અહિમોથ.
૨૬એલ્કાનાનો બીજો દીકરો સોફાય, તેનો દીકરો નાહાથ.
૨૭તેનો દીકરો અલિયાબ, તેનો દીકરો યરોહામ, તેનો દીકરો એલ્કાના.
૨૮શમુએલના દીકરાઓ: જયેષ્ઠપુત્ર યોએલ તથા બીજો અબિયા.
૨૯મરારીનો દીકરો માહલી, તેનો દીકરો લિબ્ની, તેનો દીકરો શિમઈ તથા તેનો દીકરો ઉઝઝા.
