1 કાળવૃતાંત ૬:૨૫
એલ્કાનાના દીકરાઓ: અમાસાય તથા અહિમોથ.1 કાળવૃતાંત ૬:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 6:25
- The sons of Elkanah: Amasai and Ahimoth.
- हिन्दी — 1 इतिहास ६:२५
- फिर एल्काना के पुत्र अमासै और अहीमोत।
સંદર્ભમાં
૨૩તેનો દીકરો એલ્કાના, તેનો દીકરો એબ્યાસાફ, તેનો દીકરો આસ્સીર,
૨૪તેનો દીકરો તાહાથ, તેનો દીકરો ઉરીએલ, તેનો દીકરો ઉઝિયા, તેનો દીકરો શાઉલ.
૨૫એલ્કાનાના દીકરાઓ: અમાસાય તથા અહિમોથ.
૨૬એલ્કાનાનો બીજો દીકરો સોફાય, તેનો દીકરો નાહાથ.
૨૭તેનો દીકરો અલિયાબ, તેનો દીકરો યરોહામ, તેનો દીકરો એલ્કાના.
