1 કાળવૃતાંત ૮:૧૨
એલ્પાલના દીકરાઓ; એબેર, મિશામ તથા શેમેદ. શેમેદે ઓનો તથા લોદ નગરો તથા ગામો બંધાવ્યાં,1 કાળવૃતાંત ૮:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 8:12
- The sons of Elpaal: Eber, Misham, and Shemed, who built Ono and Lod, with its towns;
- हिन्दी — 1 इतिहास ८:१२
- एल्पाल के पुत्र एबेर, मिशाम और शामेद, इसी ने ओनो और गाँवों समेत लोद को बसाया।
સંદર્ભમાં
૧૦યેઉસ, શાખ્યા અને મિર્મા. આ તેના દીકરાઓ તેઓના કુટુંબોના આગેવાનો હતા.
૧૧પત્ની હુશીમથી જન્મેલા દીકરા અબિટુબ તથા એલ્પાલ.
૧૨એલ્પાલના દીકરાઓ; એબેર, મિશામ તથા શેમેદ. શેમેદે ઓનો તથા લોદ નગરો તથા ગામો બંધાવ્યાં,
૧૩તેના બીજા દીકરાઓ; બરિયા તથા શેમા. તેઓ આયાલોનમાં રહેતા કુટુંબોના આગેવાનો હતા, તેઓએ ગાથના રહેવાસીઓને કાઢી મૂક્યા.
૧૪બરિયાના દીકરાઓ; આહ્યો, શાશાક, યેરેમોથ,
