1 કાળવૃતાંત ૮:૧૧
પત્ની હુશીમથી જન્મેલા દીકરા અબિટુબ તથા એલ્પાલ.1 કાળવૃતાંત ૮:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 8:11
- By Hushim, he became the father of Abitub and Elpaal.
- हिन्दी — 1 इतिहास ८:११
- और हूशीम से अबीतूब और एल्पाल का जन्म हुआ।
સંદર્ભમાં
૯તેની પત્ની હોદેશથી, શાહરાઈમ યોબાબ, સિબ્યા, મેશા તથા માલ્કામ,
૧૦યેઉસ, શાખ્યા અને મિર્મા. આ તેના દીકરાઓ તેઓના કુટુંબોના આગેવાનો હતા.
૧૧પત્ની હુશીમથી જન્મેલા દીકરા અબિટુબ તથા એલ્પાલ.
૧૨એલ્પાલના દીકરાઓ; એબેર, મિશામ તથા શેમેદ. શેમેદે ઓનો તથા લોદ નગરો તથા ગામો બંધાવ્યાં,
૧૩તેના બીજા દીકરાઓ; બરિયા તથા શેમા. તેઓ આયાલોનમાં રહેતા કુટુંબોના આગેવાનો હતા, તેઓએ ગાથના રહેવાસીઓને કાઢી મૂક્યા.
