1 કાળવૃતાંત ૮:૯
તેની પત્ની હોદેશથી, શાહરાઈમ યોબાબ, સિબ્યા, મેશા તથા માલ્કામ,1 કાળવૃતાંત ૮:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 8:9
- By Hodesh his wife, he became the father of Jobab, Zibia, Mesha, Malcam,
- हिन्दी — 1 इतिहास ८:९
- उसकी अपनी स्त्री होदेश से योबाब, सिब्या, मेशा, मल्काम, यूस, सोक्या,
સંદર્ભમાં
૭નામાન, અહિયા, ગેરા. ગેરાના દીકરાઓ; ઉઝઝા તથા અહિહુદ.
૮શાહરાઈમે તેની પત્નીઓ હુશીમ અને બારાને છૂટાછેડા આપી દીધા, પછી મોઆબ દેશમાં અન્ય પત્નીઓથી થયેલા તેના દીકરા;
૯તેની પત્ની હોદેશથી, શાહરાઈમ યોબાબ, સિબ્યા, મેશા તથા માલ્કામ,
૧૦યેઉસ, શાખ્યા અને મિર્મા. આ તેના દીકરાઓ તેઓના કુટુંબોના આગેવાનો હતા.
૧૧પત્ની હુશીમથી જન્મેલા દીકરા અબિટુબ તથા એલ્પાલ.
