1 કાળવૃતાંત ૮:૧૦
યેઉસ, શાખ્યા અને મિર્મા. આ તેના દીકરાઓ તેઓના કુટુંબોના આગેવાનો હતા.1 કાળવૃતાંત ૮:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 8:10
- Jeuz, Shachia, and Mirmah. These were his sons, heads of fathers’ households.
- हिन्दी — 1 इतिहास ८:१०
- और मिर्मा उत्पन्न हुए। उसके ये पुत्र अपने-अपने पितरों के घरानों में मुख्य पुरुष थे।
સંદર્ભમાં
૮શાહરાઈમે તેની પત્નીઓ હુશીમ અને બારાને છૂટાછેડા આપી દીધા, પછી મોઆબ દેશમાં અન્ય પત્નીઓથી થયેલા તેના દીકરા;
૯તેની પત્ની હોદેશથી, શાહરાઈમ યોબાબ, સિબ્યા, મેશા તથા માલ્કામ,
૧૦યેઉસ, શાખ્યા અને મિર્મા. આ તેના દીકરાઓ તેઓના કુટુંબોના આગેવાનો હતા.
૧૧પત્ની હુશીમથી જન્મેલા દીકરા અબિટુબ તથા એલ્પાલ.
૧૨એલ્પાલના દીકરાઓ; એબેર, મિશામ તથા શેમેદ. શેમેદે ઓનો તથા લોદ નગરો તથા ગામો બંધાવ્યાં,
