કરિંથીઓને પહેલો પત્ર ૧૨:૧૪
પણ શરીર તો એક અંગનું નથી, પણ ઘણાં અંગોનું છે.કરિંથીઓને પહેલો પત્ર ૧૨:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 12:14
- For the body is not one member, but many.
- हिन्दी — 1 कुरिन्थियों १२:१४
- इसलिए कि देह में एक ही अंग नहीं, परन्तु बहुत से हैं।
સંદર્ભમાં
૧૨કેમ કે જેમ શરીર એક છે, અને તેનાં અંગો ઘણાં છે, તે એક શરીરનાં અંગો ઘણાં હોવા છતાં સર્વ અંગો મળીને એક શરીર છે, તેમ ખ્રિસ્ત પણ છે.
૧૩કેમ કે આપણે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, સર્વ એક શરીરમાં એક આત્માથી બાપ્તિસ્મા પામ્યા; અને સર્વને એક આત્મા પ્રદાન કરવામાં આવ્યાં છે.
૧૪પણ શરીર તો એક અંગનું નથી, પણ ઘણાં અંગોનું છે.
૧૫જો પગ કહે કે, હું હાથ નથી એ માટે હું શરીરનો નથી, તો તેથી શું તે શરીરનો નથી?
૧૬જો કાન કહે કે, હું આંખ નથી માટે હું શરીરનો નથી, તો શું તેથી તે શરીરનો નથી?
