કરિંથીઓને પહેલો પત્ર ૧૨:૧૬
જો કાન કહે કે, હું આંખ નથી માટે હું શરીરનો નથી, તો શું તેથી તે શરીરનો નથી?કરિંથીઓને પહેલો પત્ર ૧૨:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 12:16
- If the ear would say, “Because I’m not the eye, I’m not part of the body,” it’s not therefore not part of the body.
- हिन्दी — 1 कुरिन्थियों १२:१६
- और यदि कान कहे, “मैं आँख नहीं, इसलिए देह का नहीं,” तो क्या वह इस कारण देह का नहीं?
સંદર્ભમાં
૧૪પણ શરીર તો એક અંગનું નથી, પણ ઘણાં અંગોનું છે.
૧૫જો પગ કહે કે, હું હાથ નથી એ માટે હું શરીરનો નથી, તો તેથી શું તે શરીરનો નથી?
૧૬જો કાન કહે કે, હું આંખ નથી માટે હું શરીરનો નથી, તો શું તેથી તે શરીરનો નથી?
૧૭જો આખું શરીર આંખ હોત તો કાન ક્યાં હોત? જો આખું શરીર કાન હોત તો જ્ઞાનેન્દ્રિય ક્યાં હોત?
૧૮પણ હવે ઈશ્વરે દરેક અંગને પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલું છે.
