કરિંથીઓને પહેલો પત્ર ૧૨:૧૫
જો પગ કહે કે, હું હાથ નથી એ માટે હું શરીરનો નથી, તો તેથી શું તે શરીરનો નથી?કરિંથીઓને પહેલો પત્ર ૧૨:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 12:15
- If the foot would say, “Because I’m not the hand, I’m not part of the body,” it is not therefore not part of the body.
- हिन्दी — 1 कुरिन्थियों १२:१५
- यदि पाँव कहे: कि मैं हाथ नहीं, इसलिए देह का नहीं, तो क्या वह इस कारण देह का नहीं?
સંદર્ભમાં
૧૩કેમ કે આપણે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, સર્વ એક શરીરમાં એક આત્માથી બાપ્તિસ્મા પામ્યા; અને સર્વને એક આત્મા પ્રદાન કરવામાં આવ્યાં છે.
૧૪પણ શરીર તો એક અંગનું નથી, પણ ઘણાં અંગોનું છે.
૧૫જો પગ કહે કે, હું હાથ નથી એ માટે હું શરીરનો નથી, તો તેથી શું તે શરીરનો નથી?
૧૬જો કાન કહે કે, હું આંખ નથી માટે હું શરીરનો નથી, તો શું તેથી તે શરીરનો નથી?
૧૭જો આખું શરીર આંખ હોત તો કાન ક્યાં હોત? જો આખું શરીર કાન હોત તો જ્ઞાનેન્દ્રિય ક્યાં હોત?
