કરિંથીઓને પહેલો પત્ર ૧૬:૨૧
હું પાઉલ મારે પોતાને હાથે તમને સલામ લખું છું.કરિંથીઓને પહેલો પત્ર ૧૬:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 16:21
- This greeting is by me, Paul, with my own hand.
- हिन्दी — 1 कुरिन्थियों १६:२१
- मुझ पौलुस का अपने हाथ का लिखा हुआ नमस्कार:
સંદર્ભમાં
૧૯આસિયાના વિશ્વાસી સમુદાય તમને સલામ પાઠવે છે. આકુલા, પ્રિસ્કા તથા તેઓના ઘરમાં મળતા વિશ્વાસી સમુદાયના સર્વ પ્રભુમાં તમને સલામ પાઠવે છે.
૨૦સર્વ ભાઈઓ પણ તમને સલામ પાઠવે છે. પવિત્ર ચુંબનથી એકબીજાને ક્ષેમકુશળ કહેજો.
૨૧હું પાઉલ મારે પોતાને હાથે તમને સલામ લખું છું.
૨૨જો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરતો ન હોય, તો તે શાપિત થાઓ.
૨૩આપણા પ્રભુ આવવાનાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.
