કરિંથીઓને પહેલો પત્ર ૧૬:૨૨
જો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરતો ન હોય, તો તે શાપિત થાઓ.કરિંથીઓને પહેલો પત્ર ૧૬:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 16:22
- If any man doesn’t love the Lord Jesus Christ, let him be cursed. Come, Lord!
- हिन्दी — 1 कुरिन्थियों १६:२२
- यदि कोई प्रभु से प्रेम न रखे तो वह शापित हो। हे हमारे प्रभु, आ!
સંદર્ભમાં
૨૦સર્વ ભાઈઓ પણ તમને સલામ પાઠવે છે. પવિત્ર ચુંબનથી એકબીજાને ક્ષેમકુશળ કહેજો.
૨૧હું પાઉલ મારે પોતાને હાથે તમને સલામ લખું છું.
૨૨જો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરતો ન હોય, તો તે શાપિત થાઓ.
૨૩આપણા પ્રભુ આવવાનાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.
૨૪ખ્રિસ્ત ઈસુમાં મારો પ્રેમ તમો સર્વની સાથે હો. આમીન.
