કરિંથીઓને પહેલો પત્ર ૧૬:૨૩
આપણા પ્રભુ આવવાનાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.કરિંથીઓને પહેલો પત્ર ૧૬:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 16:23
- The grace of the Lord Jesus Christ be with you.
- हिन्दी — 1 कुरिन्थियों १६:२३
- प्रभु यीशु मसीह का अनुग्रह तुम पर होता रहे।
સંદર્ભમાં
૨૧હું પાઉલ મારે પોતાને હાથે તમને સલામ લખું છું.
૨૨જો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરતો ન હોય, તો તે શાપિત થાઓ.
૨૩આપણા પ્રભુ આવવાનાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.
૨૪ખ્રિસ્ત ઈસુમાં મારો પ્રેમ તમો સર્વની સાથે હો. આમીન.
