કરિંથીઓને પહેલો પત્ર ૧૬:૨૪
ખ્રિસ્ત ઈસુમાં મારો પ્રેમ તમો સર્વની સાથે હો. આમીન.કરિંથીઓને પહેલો પત્ર ૧૬:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 16:24
- My love to all of you in Christ Jesus. Amen.
- हिन्दी — 1 कुरिन्थियों १६:२४
- मेरा प्रेम मसीह यीशु में तुम सब के साथ रहे। आमीन।
સંદર્ભમાં
૨૨જો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરતો ન હોય, તો તે શાપિત થાઓ.
૨૩આપણા પ્રભુ આવવાનાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.
૨૪ખ્રિસ્ત ઈસુમાં મારો પ્રેમ તમો સર્વની સાથે હો. આમીન.
