પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૦
પછી તેઓ વિદાયગીરી પામીને અંત્યોખમાં આવ્યા; લોકોને એકઠા કરીને તેઓએ પત્ર આપ્યો.પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 15:30
- So, when they were sent off, they came to Antioch. Having gathered the multitude together, they delivered the letter.
- हिन्दी — प्रेरितों के काम १५:३०
- फिर वे विदा होकर अन्ताकिया में पहुँचे, और सभा को इकट्ठी करके उन्हें पत्री दे दी।
સંદર્ભમાં
૨૮કેમ કે પવિત્ર આત્માને તથા અમને એ સારુ લાગ્યું કે આ અગત્યની વાતો કરતાં ભારે બોજો તમારા પર મૂકવો નહિ.
૨૯એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાંથી, તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું; જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે; તમે કુશળ રહો.
૩૦પછી તેઓ વિદાયગીરી પામીને અંત્યોખમાં આવ્યા; લોકોને એકઠા કરીને તેઓએ પત્ર આપ્યો.
૩૧તેઓ તે વાંચીને તેમના દિલાસાથી આનંદ પામ્યા.
૩૨યહૂદા તથા સિલાસ કે જેઓ પોતે પણ પ્રબોધક હતા, તેઓએ ઈશ્વરના વચનોથી ભાઈઓને શિક્ષણ આપ્યું, અને તેઓનાં મન સ્થિર કર્યાં.
