પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૨
યહૂદા તથા સિલાસ કે જેઓ પોતે પણ પ્રબોધક હતા, તેઓએ ઈશ્વરના વચનોથી ભાઈઓને શિક્ષણ આપ્યું, અને તેઓનાં મન સ્થિર કર્યાં.પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 15:32
- Judas and Silas, also being prophets themselves, encouraged the brothers with many words and strengthened them.
- हिन्दी — प्रेरितों के काम १५:३२
- और यहूदा और सीलास ने जो आप भी भविष्यद्वक्ता थे, बहुत बातों से भाइयों को उपदेश देकर स्थिर किया।
સંદર્ભમાં
૩૦પછી તેઓ વિદાયગીરી પામીને અંત્યોખમાં આવ્યા; લોકોને એકઠા કરીને તેઓએ પત્ર આપ્યો.
૩૧તેઓ તે વાંચીને તેમના દિલાસાથી આનંદ પામ્યા.
૩૨યહૂદા તથા સિલાસ કે જેઓ પોતે પણ પ્રબોધક હતા, તેઓએ ઈશ્વરના વચનોથી ભાઈઓને શિક્ષણ આપ્યું, અને તેઓનાં મન સ્થિર કર્યાં.
૩૩તેઓ કેટલાક દિવસો સુધી ત્યાં રહ્યાં પછી, જેઓએ તેમને મોકલ્યા હતા તેઓની પાસે પાછા જવા સારુ ભાઈઓ પાસેથી તેઓ શાંતિથી વિદાય થયા.
૩૪પણ સિલાસને તો ત્યાં જ રહેવું સારું લાગ્યું
