પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૪
પણ સિલાસને તો ત્યાં જ રહેવું સારું લાગ્યુંપ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- हिन्दी — प्रेरितों के काम १५:३४
- (परन्तु सीलास को वहाँ रहना अच्छा लगा।)
સંદર્ભમાં
૩૨યહૂદા તથા સિલાસ કે જેઓ પોતે પણ પ્રબોધક હતા, તેઓએ ઈશ્વરના વચનોથી ભાઈઓને શિક્ષણ આપ્યું, અને તેઓનાં મન સ્થિર કર્યાં.
૩૩તેઓ કેટલાક દિવસો સુધી ત્યાં રહ્યાં પછી, જેઓએ તેમને મોકલ્યા હતા તેઓની પાસે પાછા જવા સારુ ભાઈઓ પાસેથી તેઓ શાંતિથી વિદાય થયા.
૩૪પણ સિલાસને તો ત્યાં જ રહેવું સારું લાગ્યું
૩૫પણ પાઉલ તથા બાર્નાબાસ અંત્યોખમાં રહ્યા, અને બીજા ઘણાંઓની સાથે પ્રભુના વચનોનું શિક્ષણ તથા ઉપદેશ આપતા રહ્યા.
૩૬કેટલાક દિવસ પછી પાઉલે બાર્નાબાસને કહ્યું કે, ‘ચાલો, હવે આપણે પાછા વળીએ, અને જે જે શહેરમાં આપણે પ્રભુનું વચન પ્રગટ કર્યું હતું, ત્યાંના આપણા ભાઈઓની મુલાકાત લઈને જોઈએ કે તેઓ કેમ છે.’
