ઉત્પત્તિ ૫:૧૩
માહલાલેલનો જન્મ થયા પછી કેનાન આઠસો ચાળીસ વર્ષ સુધી જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.ઉત્પત્તિ ૫:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 5:13
- Kenan lived after he became the father of Mahalalel eight hundred forty years, and became the father of other sons and daughters
- हिन्दी — उत्पत्ति ५:१३
- महललेल के जन्म के पश्चात् केनान आठ सौ चालीस वर्ष जीवित रहा, और उसके और भी बेटे-बेटियाँ उत्पन्न हुईं।
સંદર્ભમાં
૧૧અનોશ નવસો પાંચ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
૧૨જયારે તેના પુત્ર માહલાલેલ નો જન્મ થયો ત્યારે કેનાન સિત્તેર વર્ષનો હતો.
૧૩માહલાલેલનો જન્મ થયા પછી કેનાન આઠસો ચાળીસ વર્ષ સુધી જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૧૪કેનાન નવસો દસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
૧૫જ્યારે તેના પુત્ર યારેદનો જન્મ થયો ત્યારે માહલાલેલ પાંસઠ વર્ષનો હતો.
